Sbs Gujarati - Sbs

Why do men's mental health and wellbeing matter? - જાણો, કેમ જરૂરી છે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની જાળવણી

Informações:

Synopsis

Many men are taught to remain strong in the face of adversity. However, when pursuing their dreams of resettlement in Australia, things can take an emotional toll, leading to strained family relationships and shattered aspirations.  - ઘણા પુરુષોને પ્રતિકૂળતાનો સામનો મજબૂતીથી કરવાનું શીખવવામાં આવે છે. જો કે, ઓસ્ટ્રેલિયામાં સ્થાઈ થઇ સુખી જીવનના સપના સાકાર કરતી વખતે , કેટલાક સંજોગો ગંભીર ભાવનાત્મક અસર નિપજાવી શકે છે, જેના કારણે કૌટુંબિક સંબંધોમાં તણાવ પણ સર્જાઈ શકે છે. પુરુષોના માનસિક સ્વાસ્થ્યની જાળવણી કેમ જરૂરી છે જાણિએ, ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.