Sbs Gujarati - Sbs

શું ઓસ્ટ્રેલિયા અમુક સમુદાયો માટે ઓછું રહેવા યોગ્ય બની રહ્યું છે?

Informações:

Synopsis

મેલ્બર્ન, સિડની અને એડિલેડ જેવા ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો ઘણીવાર વિશ્વના સૌથી વધુ રહેવા લાયક શહેરોમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ દરેક વ્યક્તિ આ શહેરોને ઊંચું રેટિંગ આપતી નથી. રીપોર્ટના જણાવ્યા અનુસાર કેટલાક સમુદાયોને શહેરોમાં રહેવાના ખરાબ અનુભવો થયા છે. તો શું ઓસ્ટ્રેલિયા વસવાટ માટે યોગ્ય નથી? આવો જાણિએ અહેવાલમાં.