Sbs Gujarati - Sbs
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી ચંદી પડવાએ ઘારી ખાવાનો રિવાજ પડયો : પ્રણવ ઘારીવાલા
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 0:10:24
- More information
Informações:
Synopsis
ચંદી પડવાની ઉજવણી એટલે ઘારી અને ભુસુ મિત્રો અને સંબંધીઓ સાથે ખાવું. આવું માહત્મ્ય ભાગ્યેજ કોઈ મીઠાઈને મળ્યું હશે! પાંચમી પેઢીથી પરંપરાગત ઘારીના વેચાણ સાથે સંકળાયેલા સુરતના પ્રણવભાઈ ઘારીવાળા જણાવે છે ઘારીના ઇતિહાસ, બનાવટ અને વર્તમાન સમયમાં લોકોની ઘારીની ફરમાઇશ વિશે.