Synopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodes
-
અયોધ્યાથી ઓસ્ટ્રેલિયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના પ્રતિભાવ
19/01/2024 Duration: 10min22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહેવાલમાં જાણો કાર્યક્રમ તથા સમુદાયના અન્ય લોકોના પ્રતિભાવો વિશે.
-
SBS Gujarati News Bulletin 19 January 2024 - ૧૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
19/01/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 18 January 2024 - ૧૮ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
18/01/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શું તમારા મોબાઇલમાં ચોક્કસ પ્રકારનો મેસેજ આવ્યો છે? જાણો, તમારી સાથે કેવી રીતે હજારો ડોલરની છેતરામણી થઇ શકે
18/01/2024 Duration: 05minવર્ષ 2022 માં, 'હાય મમ' ટેક્સ્ટ મેસેજ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ સાથે છેતરપીંડી કરવા માટેનો એક સૌથી સામાન્ય રસ્તો બની ગયો હતો અને દેશભરમાં છેતરપીંડીની 11,000થી વધુ ઘટનાઓ નોંધાઇ હતી. જો તમને પણ આ પ્રકારનો મેસેજ આવે તો એનાથી કેવી રીતે બચી શકાય એ વિશે જાણો.
-
SBS Gujarati News Bulletin 17 January 2024 - ૧૭ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
17/01/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શું તમે પણ કમ્પ્યુટર સ્ક્રીન પર વધુ સમય વિતાવો છો? તો આ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે
17/01/2024 Duration: 10minડોક્ટર્સના મત અનુસાર જેઓ કોમ્પ્યુટર્સ સ્ક્રીન પાછળ સરેરાશ 6 કલાક કે તેથી વધુ કલાકો કામ કરે છે તેઓને માયોપિયા એટલે કે દૂરના નંબર આવવાની સંભાવના વધી જાય છે. આંખોની પ્રારંભિક તપાસ તેમજ તમામ ઉંમરના વ્યક્તિઓ અને બાળકોએ દર બે વર્ષે નિયમિત આંખની તપાસ કરાવવી હિતાવહ છે.
-
SBS Gujarati News Bulletin 16 January 2024 - ૧૬ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
16/01/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
વિઝા મેળવ્યા વિના તમે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ સાથે કેટલા દેશોની મુલાકાત કરી શકો
16/01/2024 Duration: 06minવર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા અને ભારતના પાસપોર્ટ ધારકો કયા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે તથા બંને દેશોને યાદીમાં કયો ક્રમ મળ્યો એ વિશે જાણો.
-
SBS Gujarati News Bulletin 15 January 2024 - ૧પ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
15/01/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
વર્ક ફ્રોમ હોમ: શું નોકરીદાતા કર્મચારીઓની ઘરેથી જ કાર્ય કરવાની છૂટ ચાલૂ જ રાખશે?
14/01/2024 Duration: 07minકોવિડ -19 લોકડાઉન અને વિસ્તૃત ફેર વર્કના કાયદાએ કર્મચારીઓ, નોકરીદાતાઓ અને તેમના કાર્યસ્થળ વચ્ચેના સંબંધોમાં પરિવર્તન લાવ્યું છે. જેમ જેમ સંસ્થાઓ કર્મચારીઓને પ્રત્યક્ષ રીતે કાર્યસ્થળ પર પાછા લાવવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ કર્મચારીઓનું શું વલણ રહેશે અને નિષ્ણાતોએ કેવી શક્યતા વ્યક્ત કરી છે એ વિશે જાણો.
-
SBS Gujarati News Bulletin 12 January 2024 - ૧૨ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
12/01/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયાના આંગણે ઉત્તરાયણની મજા માણતા પતંગરસિકો
12/01/2024 Duration: 11minગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગ ચગાવવાની સાથે ઉંધિયું - પુરી અને તલની ચિક્કીની મજા માણતા પતંગરસિકો ભારતમાં પર્વની ઉજવણી કેવી રીતે કરતા હતા અને હવે ઓસ્ટ્રેલિયામાં ઉત્તરાયણ કેવી રીતે ઉજવણી કરશે એ વિશે SBS Gujarati એ વાત કરી પલક પટેલ અને શૈલ ભટ્ટ સાથે.
-
SBS Gujarati News Bulletin 11 January 2024 - ૧૧ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
11/01/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં નવી કારનું વેચાણ રેકોર્ડ સ્તરે, જાણો વર્ષ 2024માં ટ્રેન્ડ કેવો રહેશે
11/01/2024 Duration: 07minઓસ્ટ્રેલિયામાં નવી કારનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જેણે વર્ષ 2017 માં અગાઉના સૌથી વધુ વેચાણના રેકોર્ડને તોડ્યો છે પણ દેશના ઓટોમોટિવ ઉદ્યોગ માટે વર્ષ 2024 કેવું રહેશે એ વિશે વિગતે જાણિએ.
-
SBS Gujarati News Bulletin 10 January 2024 - ૧૦ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
10/01/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
યુદ્ધમાં દુશ્મનો પર આક્રમણ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ
10/01/2024 Duration: 06minવિવિધ પ્રકારના કાર્યો માટે આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ (AI) ની મદદ લેવામાં આવી રહી છે ત્યારે માનવ નિર્મિત ડ્રોનનો ઉપયોગ લશ્કરી કવાયત કે યુદ્ધમાં દુશ્મનો પર આક્રમણ કરવા માટે થાય છે. આવો, લશ્કરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર એક નજર કરીએ.
-
SBS Gujarati News Bulletin 9 January 2024 - ૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
09/01/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સંવેદનશીલ અને સ્વાભિમાની કવિ શ્રી ન્હાનાલાલને ભાવભરી શ્રદ્ધાંજલિ
09/01/2024 Duration: 06minડોલન શૈલીના જનક, સાહિત્યકાર અને અસંખ્ય નાટ્યસંગ્રહોના રચયિતા શ્રી ન્હાનાલાલ ઊર્મિ કવિ, ગુજરાતના કવિવર તેમજ કવિ સમ્રાટ એવા ઉપનામોથી બિરદાવાયા છે. ન્હાનાલાલની પુણ્યતિથિના રોજ ગુજરાતી સાહિત્યજગતમાં તેમના યોગદાનને યાદ કરી તેમના જીવન અને કારકિર્દી વિશે જાણિએ.
-
SBS Gujarati News Bulletin 8 January 2024 - ૮ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
08/01/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ગરમ હવામાનમાં કસરત કરો છો? જાણો, કેવી સાવચેતી રાખવી જરૂરી
08/01/2024 Duration: 05minસમગ્ર દેશમાં જ્યારે તાપમાન વધી રહ્યું છે ત્યારે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જો તમે હિટવેવમાં કસરત કરો છો તો અંગોને કાયમી નુકસાન થઈ શકે છે.જાણો, ઓસ્ટ્રેલિયામાં ઊંચા તાપમાનમાં બહાર કસરત કરતા અગાઉ કેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.