Sbs Gujarati - Sbs
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 53:45:48
- More information
Informações:
Synopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodes
-
NAIDOC Week: જાણો ઓસ્ટ્રેલિયામાં તેના ઇતિહાસ અને ઉજવણીઓ વિશે
04/07/2023 Duration: 07minઓસ્ટ્રેલિયાના આદિજાતી સમુદાયના ઇતિહાસ અને તેમની સિદ્ધિઓને બિરદાવવા અને ઉજવવા માટેનું અઠવાડિયું એટલે NAIDOC Week. તેની શરૂઆત રવિવાર, 2જી જુલાઇ 2023થી થઇ છે. ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ તથા NAIDOC Weekની ઉજવણી વિશે અહેવાલ દ્વારા વધુ જાણકારી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 3 July 2023 - ૩ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
03/07/2023 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયાની વિસા ફીમાં વધારો, 485 વિસાધારકોના વિસામાં 2 વર્ષનો ઉમેરો
03/07/2023 Duration: 09min1લી જુલાઇ 2023થી ઓસ્ટ્રેલિયાના વિસા મેળવવા માટે કરવામાં આવતી અરજીની ફીમાં વધારો થઇ રહ્યો છે. દરેક વિસાશ્રેણી માટે કેન્દ્ર સરકારે કેમ અને કેટલો વધારો કર્યો છે. તથા, નવા નાણાકિય વર્ષથી અન્ય કયા ફેરફાર લાગૂ થઇ રહ્યા છે એ વિશે SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
-
૩୦ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
30/06/2023 Duration: 03minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શું તમને પુસ્તક વાંચવું ગમે કે સાંભળવું?
30/06/2023 Duration: 08minવર્તમાન સમયમાં જ્યારે લોકોમાં પુસ્તક વાંચનનો શોખ ઘટી રહ્યો છે ત્યારે તેમનો ઓડિયો બુક્સ દ્વારા વાંચન પ્રત્યે રસ જળવાઇ રહ્યો છે. ડિજીટલ યુગમાં પ્રિન્ટ કરેલા પુસ્તકની સરખામણીમાં ઓડિયો બુક્સની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે શું પ્રકાશિત પુસ્તકો વાંચકોના હાથમાંથી વિદાય લઇ લેશે? તેના વિશે વિચારો રજૂ કરી રહ્યા છે બ્રિસબેન સ્થિત ગુજરાતી લાઇબ્રેરીના સંચાલક હેમંતભાઇ મહેતા.
-
SBS Gujarati News Bulletin 29 June 2023 - ૨૯ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
29/06/2023 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
૧ જુલાઈ ૨૦૨૩ થી ચાઈલ્ડકેર સબસિડીમાં વધારો, 20 સપ્તાહની પેરેન્ટલ લીવ
29/06/2023 Duration: 06min૧ જુલાઈ ૨૦૨૩ થી ચાઈલ્ડકેર સબસિડીમાં વધારો અમલમાં આવશે, પરંતુ તે અગાઉ ડે-કેર સેન્ટરો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પરિવારોને વાસ્તવિક ફાયદો થશે કે નુકસાન?
-
SBS Gujarati News Bulletin 28 June 2023 - ૨૮ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
28/06/2023 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 27 June 2023 - ૨૭ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
27/06/2023 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો, 1 ઓસ્ટ્રેલિયન ડોલર સામે તમને અન્ય દેશોના કેટલા રૂપિયા-ડોલર મળી શકે
27/06/2023 Duration: 03minએશિયાના વિવિધ દેશોના ચલણની સરખામણીમાં ઓસ્ટ્રેલિયન ડોલર મજબૂત થઇ રહ્યો છે જ્યારે યુરોપના દેશમાં અમલમાં રહેલા યુરો સામે ઓસ્ટ્રેલિયન ડોલર નબળો છે. ઓસ્ટ્રેલિયન ડોલરની સરખામણીમાં કયા દેશનું ચલણ વધુ મજબૂત કે નબળું છે તે વિશે ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને જાણો.
-
SBS Gujarati News Bulletin 26 June 2023 - ૨૬ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
26/06/2023 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 23 June 2023 - ૨૩ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
23/06/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
કારકિર્દીમાં આવી રહેલા પરિવર્તન વિશે Doodles દ્વારા માર્ગદર્શન આપતું પુસ્તક
23/06/2023 Duration: 11minઓસ્ટ્રેલિયામાં કારકિર્દી ઘડવામાં યોગ્ય માર્ગદર્શન મળી રહે એ ઉદ્દેશ્ય સાથે કારકિર્દી નિષ્ણાત નૈષધ ગદાણી 2 પુસ્તક પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં Doodles દ્વારા કારકિર્દીને સમજવા વિવિધ નિષ્ણાતોએ કેવી ટીપ્સ આપી છે એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
નોખી મહેક ગુજરાતની - રાસબિહારી દેસાઇ
23/06/2023 Duration: 09minગુજરાતી કાવ્યસંગીતના સન્માનનીય ગાયક રાસબિહારી દેસાઇનો ગુજરાતી ગીત-સંગીત જગતમાં અમૂલ્ય ફાળો રહ્યો છે. નાનપણમાં ફોઇ પાસેથી સંગીતનો પરિચય થયો. પદ્ધતિસરની તાલિમ વિના વ્યવસાયે પ્રોફેસર શ્રી રાસબિહારી દેસાઇએ ગુજરાતી સંગીત ક્ષેત્રને ઘણા યાદગાર ગીતોની ભેટ આપી છે. ચાલો, આજે ગુજરાતી સંગીત જગતની વિશેષ પ્રતિભાના જીવન વિશે વધુ જાણીએ.
-
SBS Gujarati News Bulletin 22 June 2023 - ૨૨ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
22/06/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to ask for a pay rise in Australia - નોકરીદાતા સમક્ષ તમારા પગાર વધારાની માંગ કેવી રીતે કરશો
22/06/2023 Duration: 09minRegardless of your job, requesting for pay increase when you believe you deserve one is an expected part of Australian workplace culture. In some cases, an increase in your salary may even be a legal requirement. Here's the advice from experts that you should consider before initiating a pay conversation with your boss. - જો તમને એમ લાગે કે તમારા પગારમાં વધારો થવો જોઇએ તો તમે નોકરીદાતા સમક્ષ વેતન વધારાની માંગ કરી શકો છો. કેટલાક કિસ્સામાં તમારા વેતનમાં વધારો કાયદાકિય જરૂરીયાત પણ હોઇ શકે છે. તમારા નોકરીદાતા સમક્ષ પ્રસ્તાવ મૂકતી વખતે કેવી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી એ વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવો.
-
SBS Gujarati News Bulletin 21 June 2023 - ૨૧ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
21/06/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો, વિવિધ ઉંમરના લોકોને તણાવની સ્થિતિમાં યોગ કેવી રીતે લાભદાયી થઇ શકે
21/06/2023 Duration: 08min21મી જૂનને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે મનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પ્રખ્યાત હાર્બર બ્રિજ નીચે સામૂહિક રીતે યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 500 લોકોએ ભાગ લીધો. યોગના મહત્વ તથા વિવિધ ઉંમરના લોકો માટે યોગ કેવી રીતે ઉપયોગી સાબિત થઇ શકે એ વિશે વાત કરી રહ્યા છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર તરફથી ડોક્ટર ધવલ ઘેણાલી અને, બાળકોમાં પ્રિય એરિયલ યોગા વિશે જણાવશે, રીજોઇસ યોગા તરફથી અંકિતા બેન પટેલ.
-
SBS Gujarati News Bulletin 20 June 2023 - ૨୦ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
20/06/2023 Duration: 04minClick play button to listen the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 19 June 2023 - ૧૯ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
19/06/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.