Sbs Gujarati - Sbs

  • Author: Vários
  • Narrator: Vários
  • Publisher: Podcast
  • Duration: 54:20:45
  • More information

Informações:

Synopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodes

  • SBS Gujarati News Bulletin 2 October 2024 - ૨ ઓક્ટોબર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    02/10/2024 Duration: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Is democracy on the decline in Australia? - SBS Examines:શું ઓસ્ટ્રેલિયામાં લોકશાહીનો ખ્યાલ ઘટી રહ્યો છે?

    02/10/2024 Duration: 07min

    Home Affairs Minister Clare O’Neil has labelled democracy our most precious national asset. But some people say it’s at risk. - ભૂતપૂર્વ ગૃહ બાબતોના મંત્રી ક્લેર ઓ'નીલે લોકશાહીને આપણી સૌથી કિંમતી રાષ્ટ્રીય સંપત્તિ ગણાવી છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે હવે તે જોખમમાં છે. આવો, આ અંગે વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 1 October 2024 - ૧ ઓક્ટોબર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/10/2024 Duration: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, વધતી કિંમતો વચ્ચે ઓસ્ટ્રેલિયામાં મકાનોની તંગીને કેવી રીતે દૂર કરી શકાય

    01/10/2024 Duration: 11min

    ઓસ્ટ્રેલિયામાં વધતી આવાસીય તંગી વચ્ચે ઝડપથી નવા મકાન બનાવવા જરૂરી બન્યા છે. આ ઉપરાંત મકાનોની વધતી કિંમત પણ આ તંગીમાં વધારો કરે છે. જાણીએ ભાવિનભાઈ પટેલ પાસેથી કે મોડ્યૂલર હાઉસિંગ દ્વારા આ તંગી માંથી ઓસ્ટ્રેલિયા કેવી રીતે બહાર આવી શકે.

  • SBS Gujarati News Bulletin 30 September 2024 - ૩૦ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/09/2024 Duration: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાની મોંઘવારીમાં અનોખો વિકલ્પ અજમાવી દુકાનદારોએ નફો વધાર્યો

    30/09/2024 Duration: 06min

    સિડનીમાં એક ફેશન બુટિક અને રેસ્ટોરન્ટે ભેગા મળી એવી વ્યવસ્થા ઉભી કરી જેથી બંને વ્યવસાયોને લાભ થાય. દિવસ દરમ્યાનનું ફેશન બુટિક સાંજ પડતા કેવી રીતે રેસ્ટોરન્ટ બની જાય છે તે વાત ખુબ રોચક છે. વધુ વિગતો મેળવો આ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 27 September 2024 - ૨૭ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    27/09/2024 Duration: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • કેટલાક સામાન્ય પગલાંથી તમે ગ્રોસરી બિલમાં 2500 ડોલર બચાવી શકો

    27/09/2024 Duration: 09min

    ઓસ્ટ્રેલિયામાં ખાદ્ય ચીજોના બગાડમાં સૌથી મોટો ભાગ ઘરગથ્થુ ફૂડ વેસ્ટનો છે. કેટલાક સામાન્ય સમજણ પગલાંઓ દ્વારા આપણે માત્ર ખાદ્ય પદાર્થો જ નહિ પણ તે ખરીદવામાં વપરાયેલો સમય અને તેના ઉત્પાદનમાં વપરાયેલા સંસાધનો પણ બચાવી શકીએ છીએ. ઓઝહાર્વેસ્ટના નેશનલ કેમપેઇન મેનેજર મોનિક લેવલીન આ વાત વિગતવાર સમજાવે છે.

  • SBS Gujarati News Bulletin 26 September 2024 - ૨૬ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/09/2024 Duration: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Karol fled a Siberian labour camp to find refuge in India thanks to a generous Maharaja - પોલિશ બાળકોને આશરો આપનારા લાડીલા "બાપુ" જામનગરના જામસાહેબ

    26/09/2024 Duration: 18min

    Karol Matwiejczyk was one of hundreds of Polish children displaced by World War Two who were given refuge in India thanks to the generosity of the Maharaja Digvijaysinhji of Navanagar. - બીજા વિશ્વયુદ્ધમાં જયારે પોલિશ બાળકો શરણ શોધતા હતા ત્યારે મદદનો હાથ લંબાવવા સૌ પહેલા સામે આવ્યા નવાનગરના મહારાજા જામસાહેબ. તેમની છત્રછાયામાં બાળપણ વિતાવી , વર્ષો બાદ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલ કેરલ મેટવીયાજિકના પત્ની રોઝમેરી મેટવીયાજિક વાગોળે છે તેમના સંસ્મરણો

  • SBS Gujarati News Bulletin 25 September 2024 - ૨પ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/09/2024 Duration: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Can we fight misinformation without threatening our freedom of speech? - SBS Examines:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ: સ્વતંત્રતા કે નિયંત્રણ?

    25/09/2024 Duration: 08min

    There are calls to crack down on the sharing of misinformation online. But would this be an attack on free speech? - સ્વતંત્ર વાણી અને ખોટી માહિતીને સંતુલિત કરવી એ આજે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સોશિયલ મીડિયા પર જો ખોટી માહિતી ફેલાય તો વૈશ્વિક જોખમો પેદા થઇ શકે છે.

  • SBS Gujarati News Bulletin 24 September 2024 - ૨૪ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/09/2024 Duration: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં કોઇ પરિવારજનનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં કેવી બાબતોનું ધ્યાન રાખી અંતિમ સંસ્કાર કરવા જોઇએ

    24/09/2024 Duration: 15min

    ઓસ્ટ્રેલિયામાં કોઇ પરિવારજનનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં અંતિમક્રિયા કેવી રીતે કરવી? અંતિમવિધિમાં ઇન્સ્યોરન્સ હોવો કેટલો જરૂરી અને કાયદાકિય રીતે કેવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ વિશે જણાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત સામાજીક કાર્યકર પ્રવિણભાઇ ઘેલાણી.

  • SBS Gujarati News Bulletin 23 September 2024 - ૨૩ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/09/2024 Duration: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • માત્ર 30 ટકા ઓસ્ટ્રેલિયાવાસીઓ જ આરામથી નિવૃત્ત થઇ શકે તેવી પરિસ્થિતિ

    23/09/2024 Duration: 05min

    એક નવા સંશોધન પ્રમાણે માત્ર 30 ટકા ઓસ્ટ્રેલિયનો પાસે જ આરામદાયક રીતે નિવૃત્ત થઇ શકાય એટલું ભંડોળ છે. જ્યારે આગાણી ત્રણ દાયકાઓમાં આ સંખ્યા વધવાની ધારણા છે ત્યારે નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે લોકોએ ખાતરી કરી લેવી જોઇએ કે તેઓને યોગ્ય રકમ ચુકવવામાં આવે છે કે નહીં. વધુ વિગતો રીપોર્ટમાં મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 20 September 2024 - ૨୦ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/09/2024 Duration: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Indigenous astronomy: How the sky informs cultural practices - આદિજાતી ખગોળશાસ્ત્ર: જાણો, કેવી રીતે આકાશ સાથે જોડાયેલી છે સાંસ્કૃતિક માન્યતાઓ

    20/09/2024 Duration: 09min

    Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - અવકાશી પદાર્થોનું ખગોળીય જ્ઞાન ફર્સ્ટ નેશન્સ લોકોના જીવન અને કાયદાને પ્રભાવિત તથા માહિતગાર કરે છે. આકાશગંગાની અજાયબીથી માંડીને ઉલ્કાઓ અને ચંદ્રના વિવિધ તબક્કાઓ સુધી - સ્વદેશી ખગોળશાસ્ત્ર અને તારાના જ્ઞાન વિશે વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 19 September 2024 - ૧૯ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/09/2024 Duration: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ રેસીડન્ટ્સ (PR) ને વિદેશ પ્રવાસ અગાઉ વિઝાની વિગતો તપાસવાની સલાહ

    19/09/2024 Duration: 04min

    ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા અનુસાર, વિદેશ પ્રવાસ કરવાની યોજના ધરાવતા દેશના પર્મેનન્ટ રેસીડન્ટ્સે તેમના વિઝાની અવધિ તપાસવી જરૂરી છે. જેથી, વિદેશ પ્રવાસ દરમિયાન જો તેમના પર્મેનન્ટ રેસીડન્સી વિઝાની મુદત સમાપ્ત થઇ જાય તેવા સંજોગોમાં તેઓ દેશ બહાર અટવાઇ ન જાય.

page 4 from 25