Sbs Gujarati - Sbs

ટેમ્પરરી વિસાધારકોએ 6 મહિનામાં NSW ડ્રાઇવર લાઇસન્સ મેળવવું ફરજિયાત

Informações:

Synopsis

ટેમ્પરરી વિસાધારકો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જો 1લી જુલાઇ 2023 કે ત્યાર બાદથી લાંબાગાળા માટે સ્થાયી થાય તો તેમણે 6 મહિનાની અંદર ન્યૂ સાઉથ વેલ્સ ડ્રાઇવર લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. નવો નિયમ શું છે અને કયા વિસાધારકોને તેની અસર થશે તે વિશે માહિતી આપી રહ્યા છે સિડનીના ઓનરોડ ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી રોનકભાઇ શાહ.