Sbs Gujarati - Sbs

છેતરપીંડીની 6 લાખથી વધુ ઘટનામાં ઓસ્ટ્રેલિયન્સે 2.7 બિલિયન ડોલર ગુમાવ્યા

Informações:

Synopsis

ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના જણાવ્યા પ્રમાણે વૃદ્ધ ઓસ્ટ્રેલિયનો તેમજ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર સમુદાયોના લોકો પર સ્કેમમાં નાણાં ગુમાવવાનું જોખમ સૌથી વધુ રહેલું છે.