Sbs Gujarati - Sbs

ગુજરાતી રવિ ચંદારાણાની ઈન્ડોનેશિયન પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં લ્યૂનર ન્યૂ યરની ઉજવણી

Informações:

Synopsis

Lunar New Year એ લોકો માટે પરંપરાઓનું સન્માન કરવાનો, પ્રિયજનો સાથે સમય પસાર કરીને આવતા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરવાનો આનંદમય ઉત્સવ છે. મેલ્બર્ન સ્થિત ભારતીયમૂળના રવિ ચંદારાણા કેવી રીતે તેમના મૂળ ઇન્ડોનેશિયાના પત્નિ જુલિયાના સાથે તહેવારની ઉજવણી કરે છે આવો, તેમની પાસેથી જાણિએ.