Sbs Gujarati - Sbs

શું ઈ-સિગરેટ ધુમ્રપાન છોડવામાં મદદરૂપ છે?

Informações:

Synopsis

જાન્યુઆરી ૨୦૨૪થી ઓસ્ટ્રેલિયામાં ઈ-સિગારેટ અંગેના કાયદાઓ બદલાઈ રહ્યા છે ત્યારે ડૉ. ગીતાંજલિ શર્મા પાસેથી જાણીએ ધુમ્રપાન અને વેપીંગની શરીર પર થતી અસરમાં શું સામ્યતા છે અને કેટલો ફરક છે. સામાન્ય માન્યતા મુજબ શું ખરેખર ઈ-સિગરેટ ધુમ્રપાન છોડવામાં મદદરૂપ છે?